www.vspc.org વેબસાઈટ પરથી "Challan" ડાઉનલોડ કરી, પ્રિન્ટ કરી, કોલેજ કાર્યાલય માં ફી જમા કરાવી " Registration ID" અને "Password" મેળવી લેવા.


www.vspc.org વેબસાઈટ પર "Student Login" પર ક્લિક કરી તમને આપવામાં આવેલ " Registration ID" અને "Password" દ્વારા Login કરવું.


Login કર્યા બાદ "Register" પર ક્લિક કરતા એપ્લિકેશન ફોર્મ ખુલશે.


એપ્લિકેશન ફોર્મમાં બધી વિગત વ્યવસ્થિત ભરવી.


એપ્લિકેશન ફોર્મમાં ભરેલી વિગતમાં સુધારો કરવા માટે ડાબી બાજુએ "Edit" પર ક્લિક કરવું.


આ એપ્લિકેશન ફોર્મમાં તા: ૧૦-૦૬-૨૦૧૫ સુધી સુધારા કરી શકશો.